ટ્રી ગણેશાઃ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન
જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ‘ટ્રી ગણેશા’ નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દર વર્ષે દસ દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. અને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવે છે. આ વર્ષે […]