Blog Post

સુરતમાં વિશિષ્ટ ફેશન શો અને ભવ્ય ઉજવણી સાથે “આઝા ફેશન” ની શરૂઆત

ખૂબસૂરત સ્ટોરના પ્રભાવશાળી કલેક્શનમાં બ્રાઈડલ વેર, ફેસ્ટિવ ફ્યુઝન, કન્ટેમ્પરરી વેસ્ટર્ન વેર અને મેન્સવેર તેમજ ફેશન જ્વેલરી અને એસેસરીઝનો સમાવેશ સુરત, ગુજરાત, 12 ડિસેમ્બર, 2024 : ભારતની અગ્રણી મલ્ટી-ડિઝાઇનર લક્ઝરી રિટેલ બ્રાન્ડ, “Aza Fashions” એ ડુમસ રોડ ખાતે તેના નવા લક્ઝુરિયસ 10,000 ચોરસ ફૂટના ફ્લેગશિપ સ્ટોરની શરૂઆત સાથે સુરતમાં તેની ભવ્ય એન્ટ્રી કરી છે. આ ખરેખર […]

Read More

ફિનો બેંકની મોબાઇલ વાન પહેલ “બેંક ઓન વ્હીલ્સ” ગુજરાતમાં બેંકિંગ, આધાર અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે

ગુજરાત, 10 ડિસેમ્બર, 2024: રાજ્યના આંતરિક વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવા અને બેંકિંગ સેવાઓની સુલભતા વધારવા માટે, ફિનો પેમેન્ટ્સ બેંક “બેંક ઓન વ્હીલ્સ” (બૉવ) નામની મોબાઇલ વાન પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ થોમસ જોન (બિપીસીએલ – ટેરિટરી હેડ સુરત) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફિનો પેમેન્ટ્સ બેંકના રિજેન્ટ સ્ક્વેર, […]

Read More

અજમેરા ફેશનમાં પધાર્યા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજી

દોસ્તો, મને આ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આજે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજી અજમેરા ફેશન પધાર્યા છે. જ્યારે થોડા વર્ષ પહેલા તોગડિયાજી અહીં આવ્યા હતા ત્યારે તેમણે મને કંઈક એવું કરવા માટે પ્રેરિત કર્યા હતા જેનાથી વધુમાં વધુ રોજગારીનું નિર્માણ થાય અને યુપી-બિહારના દૂરદરાજ ગામમાં બેઠો એક યુવાન પણ મોટા […]

Read More

આદિત્ય બિરલા ગ્રૂપે સુરતમાં ઇન્દ્રિયાનો પ્રથમ સ્ટોર ખોલ્યો

સુરત, 7 ડિસેમ્બર, 2024: આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયાએ સુરતમાં પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે. ગ્રૂપે જુલાઈમાં બ્રાન્ડ લોંચ કર્યા પછી અત્યાર સુધી 10 સ્ટોર ખોલ્યાં છે – જેમાં ત્રણ દિલ્હીમાં, બે-બે મુંબઈ અને પૂણેમાં તથા એક-એક ઇન્દોર, અમદાવાદ અને જયપુરમાં છે. સુરતમાં નવા સ્ટોર સાથે ગ્રૂપ પોતાનો ઉપભોક્તા પોર્ટફોલિયો વધારે મજબૂત કર્યો […]

Read More

સિંધી સમાજ દ્વારા નિર્માણ કરાઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામના ઉપલક્ષમાં સુરત ખાતે SSD નૉલેજ સિરીઝ 4.0 નું આયોજન

સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે 15મી ડિસેમ્બરના રોજ કાર્યક્રમમાં કીનોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કૉર્પોરેટ ટ્રેનર સોનું શર્મા રહેશે. ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહી તીર્થધામ અંગે પોતાના વિચાર રજૂ કરશે સુરત. મહારાષ્ટ્ર નાગપુર ખાતે વિશાળ જગ્યામાં નિર્માણ થઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામ ના ઉપલક્ષમાં સુરત ખાતે આગામી 15 ડિસેમ્બરના ૨૦૨૪, […]

Read More

AURO યુનિવર્સિટીમાં 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાય

સુરત, 6 ડિસેમ્બર, 2024 – AURO યુનિવર્સિટીએ ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શુક્રવારે, ડિસેમ્બર 6, 2024 ના રોજ તેના 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરી..AURO યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ રેન્ક ધારકોને કુલ 41 મેડલ [16 ગોલ્ડ-પ્લેટેડ મેડલ અને 25 સિલ્વર મેડલ] એનાયત કર્યા હતા, જેમાં 23 ગર્લ્સ મેડલિસ્ટ્સ કે જેઓ 18 બોય્ઝ રેન્ક ધારકો […]

Read More

ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે

સુરત. ઓરો યુનિવર્સિટી દ્વારા 12મા પદવીદાન સમારોહનું આયોજન શુક્રવાર, 06મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4:45 કલાકે કરવામાં આવ્યું છે. શ્રી હસુમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ઓરો યુનિવર્સિટી, શ્રી અરવિંદ અને માતાજીની દ્રષ્ટિ અને શિક્ષણોથી પ્રેરિત છે. AURO યુનિવર્સિટી એ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગની પ્રીમિયર યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવા માટે સશક્ત કરે […]

Read More

હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો

નવી દિલ્હી: કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક અનોખી ભેટ આપી છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના […]

Read More

ક્રિસમસને લઈને લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિક્સિંગ સેરેમની યોજાઈ

સુરત. આગામી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને લઈને આજરોજ શહેરની ખ્યાતનામ લે મેરિડીયન હોટેલ ખાતે કેક મિકસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલના ચીફ શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર વર્લ્ડ માં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સીંગ સેરેમની યોજવાના આવે છે. જેમાં ડ્રાઈ ફ્રુટ્સ સમેત કેક માટેની […]

Read More

ઈઝી બોબા સુરતમાં 18મું આઉટલેટ ખોલી, ગુજરાતમાં સતત વૃદ્ધિની દિશામાં નવો મકામ

સુરત, ગુજરાત – 2 ડિસેમ્બર, 2024: ઈઝી બોબા, જે ભારતમાં પ્રામાણિક બબલ ટી લાવવાનું બીજું નામ છે, ગૌરવભેર સુરતમાં 18મું આઉટલેટ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ આઉટલેટ સુરતના વેસુ વિસ્તારમાં સ્થિત છે, જે “ડાયમંડ કેપિટલ” તરીકે ઓળખાય છે. આ ઉલ્લેખનીય ઉપલબ્ધિ પાછલા મહિને ગુજરાતમાં પટેલ કોલોની, મોરબી અને યુનિવર્સિટી રોડ, રાજકોટ સ્થિત આઉટલેટ્સના શાનદાર […]

Read More