ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા પ્રિસ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરી નવી પોલિસી બનાવવાની રજૂઆત કરાઈ
આજરોજ GIPSA (ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ આસોસીશન) નાં ગુજરાત ભરમાંથી આવેલ એસોસીએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રિ-સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રિ-સ્કૂલની પોલિસી માં જે વિસંગતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે આજરોજ ગુજરાત ભરમાંથી રાજકોટ, સુરત અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસ્કૂલ એસોસીએશન ના […]