ICA- GemLab સુરતમાં જેમોલોજિકલ લેબોરેટરી શરૂ કરશે
આ સંસ્થા ખાસ કરીને ડાયમંડ, જ્વેલરી અને કલર્ડ જેમસ્ટોનના ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ ઓળખ ધરાવે છે સુરત: ICA- GemLab ઓક્ટોબર 2026માં સુરતમાં જેમોલોજિકલ લેબોરેટરી શરૂ કરશે. આ લેબોરેટરી ભારતીય બજારના મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, ટ્રેડર્સ, રિટેલર્સ, જ્વેલરી બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ અને ગ્રાહકો માટે ડાયમંડ, કલર્ડ જેમસ્ટોન અને જ્વેલરીના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આપશે. સુરત દુનિયામાં ડાયમંડ અને જ્વેલરી ટ્રેડના મુખ્ય કેન્દ્રોમાંનું એક […]