Blog Post

Makers for film Lioness host a reception followed after the Blue Plaque ceremony for Princess Sophia Duleep Singh

New Delhi (India), June 2: Makers for Paige Sandhu and Aditi Rao Hydari starrer, recently announced film Lioness hosted a reception followed by the Blue Plaque ceremony for Princess Sophia Duleep Singh at Hampton Court, South-West London, UK. Making her the first ever woman of Sikh Heritage to be commemorated with a Blue Plaque in […]

Read More

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં તથા બાબાએ ભક્તોને જરાય નિરાશ ન […]

Read More

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજી દ્વારા આયોજિત રાઈટ સર્કલ અમદાવાદ ખાતે શનીલ પારેખ, લેખિકા રચના બિષ્ટ રાવત, આકૃતિ પેરીવાલ અને પ્રિયાંશી પટેલ અમદાવાદ (ગુજરાત) [ભારત],: કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા […]

Read More

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ. દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ […]

Read More

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

સુરત: કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા શ્રી […]

Read More

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે.

સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે.મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા મળી જાય તે માટે પ્રાર્થના કરે. આ સમગ્ર […]

Read More

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસ પર પાથર્યો સેવાનો ઉજાસ

પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા સુરત: વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાનો ઉજાસ પાથરનાર પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાના માધ્યમથી આજરોજ સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આ પ્રસંગે 100 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા જેમાં ફાઉન્ડેશન દ્વારા […]

Read More

રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામની કલ્પના કરાઇ હતી. અમે સમાજ પ્રત્યે તેમના બલિદાન અને યોગદાનને […]

Read More

થસરા તાલુકાના જેસાપુરા ગામની એક ઉદ્યોગ સાહસી મહિલા બની ખેડા જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત

જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા શરુ કરાયેલ બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ પોઇન્ટ બન્યુ ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર. ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં થયું નિલમબેનના કુબેરજી બીસી પોઈન્ટનું ઉદઘાટન. TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, TDO  અવની ટબીયાર,  DLM મધુબેન પરમાર,  સરપંચ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. ખેડા: થસરા તાલુકાના જેસાપુરા ગામની […]

Read More

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી

ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા  દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ  સાથે ભાગીદારી કરી વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી સુરત: દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને […]

Read More