Blog Post

સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર: પ્રદુષણ મુક્ત ભવિષ્ય માટે એકતા

લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડોરમા કોર્પોરેશનના સહયોગથી 2 જુલાઈ, 2023 ના રોજ ગુજરાતના સંજાલી ગામમાં સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પહેલ અંકલેશ્વરમાં સ્વચ્છતા અંગે પ્રવૃત્તિનું આયોજન કરવા માટેની હતી, જેમાં 200 થી વધુ લોકો સહભાગી થયા હતા. સફાઈ અભિયાનનો ઉદ્દેશ સંજાલી ગામ અને નજીકના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને […]

Read More

JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં 7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી ડંકો વગાડ્યો

’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ?જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ ! સુરત: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ ભવિષ્યનાં દ્વાર ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE […]

Read More

ફેશનેટ 2023″માં IIFD ના 160થી વધુ વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કરાયું

સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો “FASHIONATE-2023″નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ સુરતના 160થી વધુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્ત્રો રજૂ કરાયા હતા. આઈઆઈએફડીના સ્થાપક ડાયરેક્ટર શ્રી મુકેશ મહેશ્વરી […]

Read More

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એકસૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ […]

Read More

સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા ક્રિકેટ તકડા -2023 ટુર્નામેન્ટનું આયોજન

સુરત: વ્યાપારિક અને અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના આંગણે ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા – 2023″નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો આરંભ 8મી જૂનના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયો […]

Read More

Makers for film Lioness host a reception followed after the Blue Plaque ceremony for Princess Sophia Duleep Singh

New Delhi (India), June 2: Makers for Paige Sandhu and Aditi Rao Hydari starrer, recently announced film Lioness hosted a reception followed by the Blue Plaque ceremony for Princess Sophia Duleep Singh at Hampton Court, South-West London, UK. Making her the first ever woman of Sikh Heritage to be commemorated with a Blue Plaque in […]

Read More

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબાદનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, મહામેડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં તથા બાબાએ ભક્તોને જરાય નિરાશ ન […]

Read More

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

પ્રભા ખેતાન ફાઉન્ડેશન, કર્મા ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજી દ્વારા આયોજિત રાઈટ સર્કલ અમદાવાદ ખાતે શનીલ પારેખ, લેખિકા રચના બિષ્ટ રાવત, આકૃતિ પેરીવાલ અને પ્રિયાંશી પટેલ અમદાવાદ (ગુજરાત) [ભારત],: કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા […]

Read More

દમણમાં 27મી મેના રોજ શોર ફેસ્ટ – બોલિવૂડનો સૌથી મોટો નાઇટ બીચ ફેસ્ટનું આયોજન

દમણ. દમણના જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ […]

Read More

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

સુરત: કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા શ્રી […]

Read More