Blog Post

સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું

વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું. મુખ્ય બાબતોઃ ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ શરૂ કર્યો, 8-12 ફૂટની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સ રજૂ કરશે અમદાવાદ નજીક ખેડા ખાતે આ સંયુક્ત સાહસનો પ્લાન્ટ ભારતમાં એસસીજી ગ્રુપનું પ્રથમ રોકાણ છે જરૂરી મંજૂરીઓ પછી ખેડા પ્લાન્ટને બીજા તબક્કામાં વાર્ષિક […]

Read More

રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી  

– સમગ્ર ભારતમાં સેંકડો કેસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે – ⁠ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરી ની શરૂઆત અમદાવાદ, 10મી જૂન: કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે, […]

Read More

લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

દેશની અગ્રણી વોટર પંપ અને મોટર ઉત્પાદક કંપની, લુબી પમ્પ્સ, સસ્ટેનિબિલિટીના ક્ષેત્રમાં તેના નવીનતમ પ્રયાસને રજૂ કરવા પર ગર્વ અનુભવે છે. કંપનીએ મોડાસાના શિનાવાડા ખાતે અત્યાધુનિક સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કુલ 35 એકર જમીનમાંથી 8 એકર જમીનમાં ફેલાયેલી, આ અત્યાધુનિક સુવિધા લુબી ગ્રુપની પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ […]

Read More

ઈકો-એક્સપ્લોરર્સ: ગ્રીન ડે સેલિબ્રેશન એટ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

વિશ્વ પર્યાવરણ દિવસ એ એક વૈશ્વિક પહેલ છે જે પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ વધારવા અને કાર્યને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે, જેને દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પર્યાવરણીય મુદ્દાઓ જેમ કે હવામાન પરિવર્તન, પ્રદૂષણ, જંગલ કાપ અને જૈવ વિવિધતા નુકસાનને પ્રગટ કરવાનો છે. “અમારી ભૂમિ, અમારું ભવિષ્ય” પૃથ્વી પર […]

Read More

GPCB ના સહકાર સાથે ધી ઇવેન્ટ થિયરીનું આયોજન

સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિભિન્ન ટ્રાફિક સિગ્નલો પર “ગ્રીન કોર્નર” બનાવવામાં આવશે — વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે સુરત : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ( GPCB) ના સહકાર સાથે સુરત સ્થિત […]

Read More

સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ

200 ચોરસ મીટરમાં 18,400 સેનિટરી પેડ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી — માસિક સ્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે “કામાખ્યા ઇંડિયા” સંસ્થાનું જાગૃતિ અભિયાન– મોઝેક બનાવવા માટે વપરાયેલ તમામ પેડ્સનું વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ મારફતે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે સુરત : હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલી સંસ્થા ‘કામાખ્યા ઈન્ડિયા’ […]

Read More

સ્કીન-કેર, બોડી-કેર અને હેર-કેરની બ્રાન્ડની પ્રોડક્ટનું લોન્ચિંગ, ECOSAA તમામ વયજૂથના લોકોને સુંદરતા બક્ષશે

સુંદર દેખાવું તમામનું સ્વપ્ન હોય છે. ત્યારે તેને પૂર્ણ કરવા માટે ECOSAA પર્સનલ કેર બ્રાન્ડ દ્વારા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. ECOSAA બ્રાંન્ડ વિવિધતાનો સમાવેશ કરીને તેની અનોખી ઓળખ બનાવી રહ્યું છે. 23મી મેના રોજ લોન્ચ કરાયેલ બ્રાન્ડ કોઈપણ ઉંમર, લિંગ અને પૃષ્ઠભૂમિ માટે હોય શકે છે. આ બ્રાન્ડ એ માન્યતાનું સાક્ષી છે કે દરેક […]

Read More

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

“અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે”: કલ્પેશ દેસાઈ  અમદાવાદ: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ […]

Read More

કવાન ઈન્ફ્રાએ ધોલેરામાં એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ લોન્ચ કર્યો

“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર કવાન ઇન્ફ્રા દ્વારા આ અદ્ભુત પ્રોજેક્ટ નિઃશંકપણે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે. એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ, 20 એકરમાં ફેલાયેલો છે, […]

Read More

શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા ગયા છે

ઇન્ડિયા, 20મી મે 2024: સાયન્સ પ્રગતિને પ્રોત્સાહન આપે છે, ઇનોવેશન ને આગળ ધપાવે છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરે છે. આજ ક્રમમાં પારુલ યુનિવર્સિટી,જે   શૈક્ષણિક તેજસ્વીતા પ્રત્યેના પોતાના અતૂટ સમર્પણ માટે પ્રતિષ્ઠિત છે. પોતાની પ્રતિષ્ઠિત સાયન્સ ફેકલ્ટી માટે એડમિશન સાયકલની શરૂઆતની ઘોષણા કરવા માટે ઉત્સાહિત છે.  જેમ- જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ […]

Read More