Blog Post

1986 માં જ્યુસ સેન્ટરથી લઈને 2024 માં 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપની: સંજીવ અને નિખિલ ભાટિયાની પ્રેરણાદાયક યાત્રા

સુરત, 11 ઓક્ટોબર:  મહાન યાત્રાઓ પ્રાયશઃ અનાયાસ સ્થાનોમાંથી શરૂ થાય છે. ભાટિયા મોબાઇલ અને HSL મોબાઇલના સ્થાપક અને CEO, સંજીવ ભાટિયા, અને તેમના નાના ભાઈ નિખિલની સફળતાની કથા પણ એવી જ છે. માત્ર 8 વર્ષની વયે એક નાના જ્યુસ સેન્ટરમાંથી આ યાત્રા શરૂ થઈ, અને 2024 સુધીમાં, ભાઈઓએ આ સંસ્થા 400 કરોડની પબ્લિક લિમિટેડ કંપનીમાં […]

Read More

ભક્તિમાં નૃત્ય: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુરુવાર, 10મી ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના રંગીન તહેવારને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો. રંગબેરંગી, પરંપરાગત વસ્ત્રો પહેરેલા વિદ્યાર્થીઓએ તહેવારના વાતાવરણમાં ઊર્જા અને આનંદ ઉમેર્યો, જેથી આ ઇવેન્ટ જીવંત અને હૃદયસ્પર્શી બની.નવરાત્રી, એક મુખ્ય સાંસ્કૃતિક તહેવાર છે, જે સારા પર ખરાબની જીતનું પ્રતિક છે અને દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે, જે શક્તિ, […]

Read More

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-‘સતરંગી’ લોન્ચ કર્યું

વડોદરા, 08 ઓક્ટોબર :ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં  તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન ‘સતરંગી’  લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને […]

Read More

સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન

સુરત: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ લીગનું આયોજન કર્યું હતું ત્યારે […]

Read More

ગ્લોબલ પૉપ સ્ટાર પૂર્વા મંત્રી અંકલેશ્વર નવરાત્રિમાં ગરબા અને બોલિવૂડ હિટ્સ સાથે ધૂમ મચાવશે

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતો ના ‘ગુજરાતી ફોક ફ્યુઝન’થી ખૈલેયાઓને […]

Read More

વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ

સુરત, ૪ ઓક્ટોબર ૨૦૨૪: પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ […]

Read More

ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી અમદાવાદ, 01 ઓક્ટોબર: ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને ભારત કે રત્ન એવોર્ડથી સન્માનિત […]

Read More

સી.યુ.શાહ કોલેજ ઓફ ફ્રાર્મસી અને રીસર્ચ, રાજશી મીડિયા દ્વ્રારા ̋ફ્રાર્મસી ડે”̋ નિમિતે એક અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર, 27 સપ્ટેમ્બર: તારીખ ૨૫ સપ્ટેમ્બરના દિવસે ફ્રાર્મસી ડે̋ ની ઉજવણી સુરેન્દ્રનગર જીલ્લાની અને ગુજરાતમાં નામાંકિત ગણાતી શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચ કોઠારિયા.વઢવાણ ગામ ખાતે કરવામાં આવી હતી, જે કોલેજ શ્રી સી.યુ.શાહ યુનિવર્સીટી સંલગ્ન છે. આ દિવસે રાજશી મીડિયા દ્વ્રારા “બ્લોગ રાઈટીંગ” આયોજન કરવામાં આવ્યું હતું. “બ્લોગ રાઈટીંગ” જેને આપણેસૌ “કન્ટેન્ટ રાઈટીંગ” તરીકે પણ જાણીએ […]

Read More

સૌરાષ્ટ્ર કચ્છની વડાલીયાં ફૂડસ નું રાજકોટ અમદાવાદ અને બરોડા બાદ સૂરત માં ધમાકેદાર ઓપનિંગ………..

એક સાથે બે બે સ્ટોર નું 26 સપ્ટેમ્બર ગુરુવારનાં તાપી નદીના કાઠે વસેલા સુરતમાં વડાલીયા ફુડ્સ દ્વારા “ફ્રેન્ચાઇઝી આઉટલેટ’ નું શાનદાર ઓપનિંગ વડાલીયા ફુડ્સ કંપની દ્વારા સુરત નાં પાલનપુર કેનાલ રોડ અને અડાજણ માં પાલનપુર પાટિયા રોડ પર આમ 2 ફ્રેન્ચાઈઝી આઉટલેટ પરથી કંપનીની તમામ 150 થી પણ વધારે પ્રોડક્ટ એકજ જગ્યા પરથી મળી શકશે. […]

Read More

ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2024માં આગળનો ઉત્તેજક સપ્તાહ

સુરત, 25 સપ્ટેમ્બર, 2024: ડુમસ આર્ટ પ્રોજેક્ટ તેના બીજા સપ્તાહમાં પ્રવેશે છે, તહેવાર પૂરો થાય તે પહેલાં વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક તકોમાં જોડાવા મુલાકાતીઓનું સ્વાગત છે. આ સપ્તાહના અંતમાં શહેરી પરિવર્તનમાં કલાની ભૂમિકા પર પેનલ ચર્ચા સહિતની પ્રવૃત્તિઓની મનમોહક લાઇનઅપ છે. પ્રતિષ્ઠિત કલાકારો અને નિષ્ણાતોની આંતરદૃષ્ટિ સાથે કલા શહેરી જગ્યાઓને કેવી રીતે આકાર આપી શકે […]

Read More