“મહેંદીકૃત રામાયણ”, સર્જનાત્મકતા સાથે કલા અને ભક્તિનું શ્રેષ્ઠ સંગમ : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે નિમિષા પારેખ રચિત “મહેંદીકૃત રામાયણ” ને બિરદાવીને પ્રશંસાપત્ર એનાયત કર્યું — “કલા પ્રતિભા થકી આગળ વધવા માંગતી બહેનો માટે નિમિષાબેનની આ સફળતા ચોક્કસ પ્રોત્સાહક અને પ્રેરણારૂપ બની રહેશે” : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ — “મુખ્યમંત્રીના જન્મ દિવસે આ સન્માન મેળવીને ખૂબ જ આનંદિત છું. આ સન્માન નારીશક્તિ, ભારતની સંસ્કૃતિ અને પરંપરાની […]