Blog Post

વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી. ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ […]

Read More

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા

કેમ્બ્રિજ, 16મી ઓગસ્ટ– બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ આધ્યાત્મિક કાર્યક્રમની શોભા વધારી હતી. આ એક અત્યંત મહત્વની ક્ષણ હતી કારણ કે, પૂજ્ય મોરારી બાપૂની 921મી કથા હતી, જે માનસ વિશ્વવિદ્યાલયના નામથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ રહી […]

Read More

મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા પવિત્ર શ્રાવણ મહિનામાં

નવી દિલ્હી (ભારત),15 જુલાઈ 2023: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે.        22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ […]

Read More

હેપીનેશ હેલ્થ કાર્ડ હવે તમારા સ્વાસ્થ્ય અને સારવારમાં સુલભતા અને પરવડે તેવી જવાબદારી લેશે

સુરત (ગુજરાત)[ભારત], 13 જુલાઈ:  ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચુકવણી કરો છો અને ત્યારપછી તે રકમ ખિસ્સામાંથી ચૂકવો છે, એવી જ રીતે હવે હોસ્પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર ખિસ્સાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થકી ચુકવણી કર્યા બાદ […]

Read More