શેલ્બી હોસ્પિટલમાં ઑન્કોલોજી વિભાગનું ઉદ્ઘાટન, મહિલા દિવસ નિમિત્તેબાઈક રેલીનું આયોજન
કેન્સર જાગૃતિ માટે ખાસ પહેલ, 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિન નિઃશુલ્ક અપાઈ સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ […]