સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન
મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્ક્વાડ અને પુરુષ કેટેગરીમાં લીજન્ડ્સ ટીમ બની વિજેતા સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે જામેલા […]